Category: News

અમદાવાદ મનપાની ટર્મ પૂર્ણ, રાજકીય આરોપ-પ્રત્યારોપ વચ્ચે પડદો પડ્યો

AMC ટર્મ પૂર્ણ : વિકાસના દાવા સામે વિપક્ષના કૌભાંડના આક્ષેપ અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની પાંચ વર્ષની ટર્મ સોમવારે પૂર્ણ થઈ છે. અંતિમ દિવસે મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ…

સેરેનીટી વેલનેશ સેન્ટર: આયુર્વેદ અને પ્રાકૃતિક ઉપચારથી જૂના હઠીલા રોગોનો જડમૂળથી ઈલાજ

આયુર્વેદિક અને પ્રાકૃતિક ઉપચારથી જૂના હઠીલા રોગોનો જડમૂળથી ઈલાજ આજના ઝડપી જીવનમાં લોકો વિવિધ પ્રકારના રોગોથી પીડાઈ રહ્યા છે. ખાસ કરીને લાંબા સમયથી ચાલતા હઠીલા રોગો માટે લોકો ઘણીવાર એલોપેથી…

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં NSUI નેતાઓની અટકાયત, મુખ્યમંત્રીને મળવા સમય માંગતા પહેલા જ પોલીસે લીધા કસ્ટડીમાં

અમદાવાદ ખાતે આવેલી ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આજે રાજકીય અને વિદ્યાર્થી વર્તુળોમાં ચર્ચા જગાવનાર ઘટના બની હતી. ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં કથિત કૌભાંડ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માંગતા NSUIના…

ચોરીનો ગુનો ડિટેક્ટ : ૧૦૦% મુદ્દામાલ સાથે ત્રણ આરોપી ઝડપાયા, ધોળકા ટાઉન પોલીસની સફળતા

અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા મિલકત સંબંધી ગુનાનો સફળ ભેદ ઉકેલી ચોરીમાં ગયેલો ૧૦૦ ટકા મુદ્દામાલ પરત મેળવી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની સતર્ક કામગીરીને…

બિહારથી મર્ડર કેસનો ફરાર આરોપી ઝડપાયો, સાણંદ પોલીસની કામગીરી

અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના સાણંદ પોલીસ સ્ટેશનની ટીમે મર્ડર કેસમાં ફરાર આરોપીને બિહાર રાજ્યમાંથી પકડી પાડવામાં સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ સાણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં આરોપી સન્નીકુમાર ધર્મેન્દ્ર મંડલ…

ગુજરાતના કુલિનરી ક્ષેત્રે નવું સીમાચિહ્ન: ‘ધ ગ્રેઝર ફેસ્ટ 2026’નું ભવ્ય સમાપન

તૃતીય દિવસ: વૈચારિક વિમર્શ અને મનોરંજનનો સંગમઅંતિમ દિવસે “બ્રુઈંગ અ સિટી: કોફી, કાફે અને સામાજિક પરિવર્તન” વિષય પર વિશેષ પેનલ ચર્ચા યોજાઈ. ગુજરાતના અગ્રણી ફૂડ એન્ડ બેવરેજ ઇકોસિસ્ટમ પ્લેટફોર્મ ‘ધ…

અસલાલી પોલીસની મોટી કાર્યવાહી: જાહેરમાં જુગાર રમતા 9 શખ્સ પકડાયા

અમદાવાદ ગ્રામ્ય: તીનપત્તી જુગાર રમતા 09 ઇસમો રોકડ રૂ. 29,500 સાથે ઝડપાયા અમદાવાદ જિલ્લાના દસ્કોઈ તાલુકાના ઓડગામ વિસ્તારમાં જાહેરમાં પૈસા-પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા 9 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા…

જય શ્રી નેજાધારી ફાર્મ હાઉસ સેવા કેમ્પનું 25 વર્ષથી અવિરત સેવાયજ્ઞ

ડાકોર પદયાત્રા ગુજરાતની આસ્થાનો મહામાર્ગ ગણાય છે. દર વર્ષે હજારો ભક્તો પગપાળા યાત્રા કરીને શ્રી રણછોડરાયજી મંદિર ખાતે દર્શનાર્થે પહોંચે છે. આ યાત્રા માત્ર ભક્તિનો પ્રતિક નથી, પરંતુ સેવા, સમર્પણ…

ડાકોર પદયાત્રીઓ માટે હાથીજંતી પાસે શ્યામ વિલેજ હોટલ દ્વારા 15 વર્ષથી તરબૂચ વિતરણ સેવા

ડાકોર તરફ જઈ રહેલા પદયાત્રીઓ માટે વિવિધ સ્થળોએ સેવાભાવી સંસ્થાઓ અને દાતાશ્રીઓ દ્વારા નિઃસ્વાર્થ સેવા આપવામાં આવે છે. આવી જ એક પ્રસંશનીય સેવા હાથીજંતી પાસેથી પસાર થતા માર્ગ પર સ્થિત…

બિઝનેસ વુમન માટેલીડરશીપ ક્લેરિટી વિષયક માર્ગદર્શન કાર્યક્રમ

GCCI, બિઝનેસ વુમન કમિટીએ તારીખ 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ “જર્નલિંગ ફોર લીડરશીપ ક્લેરિટી” વિષય પર એક વર્કશોપનું આયોજન કર્યું હતું. આ વર્કશોપમાં મુખ્ય વક્તા તરીકે અદિતિ શુક્લા ફોઝદાર, એડિટોરિયલ…