Category: બીજેપી ગુજરાત

AMCની અનોખી પહેલ: અમદાવાદના બ્રિજ નીચે બનશે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ

આગામી સમયમાં 9 બ્રિજ નીચે રમતગમતની આધુનિક સુવિધાઓ, ‘ફિટ અમદાવાદ – સ્પોર્ટ્સ ફ્રેન્ડલી અમદાવાદ’ના વિઝનને મળશે વેગ અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરની “સ્પોર્ટ્સ સિટી” તરીકે વિકસાવવાના હેતુ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)…

પદગ્રહણના બીજા જ દિવસે મેયર હિતેશ બારોટ મેદાનમાં, પૂર્વ વિસ્તારના વિકાસકાર્યોની લીધી સમીક્ષા

ખારીકટ કેનાલથી રાસ્કા પાણી લાઈન સુધી વિવિધ પ્રોજેક્ટની મુલાકાત, ચોમાસા પહેલા કામગીરી ઝડપી પૂર્ણ કરવા તાકીદ અમદાવાદ : અમદાવાદના નવા મેયર હિતેશ બારોટ સહિત પાંચ પદાધિકારીઓએ પદગ્રહણના બીજા જ દિવસે…

AMCના નવા પદાધિકારીઓ એક્શનમાં, ખારીકટ કેનાલ કામગીરીનું કર્યું નિરીક્ષણ

મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ સહિતના પદાધિકારીઓ વસ્ત્રાલ ફેઝ-2 ખાતે પહોંચ્યા, 15 જૂન પહેલા કામ પૂર્ણ કરવા સૂચના અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા નિમાયેલા પદાધિકારીઓએ…

જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

સંકલન બેઠકમાં ગ્રામ્ય અને શહેરી પ્રશ્નોના ઝડપી નિવારણ પર ભારપડતર કામો ઝડપથી પૂર્ણ કરવા કલેક્ટર ભવ્ય વર્માની અધિકારીઓને સૂચના અમદાવાદ : જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા…

અમદાવાદમાં 15 મેના રોજ યોજાશે GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2026

સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ વિકાસ માટે GCCIનું વિશેષ પ્લેટફોર્મ અમદાવાદમાં આગામી 15 મે, 2026ના રોજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા “GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2026”ની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં…

સનાથલ ગામે છરીના ઘા મારી યુવકની હત્યા, ચાંગોદર પોલીસે કલાકો માં આરોપીઓને ઝડપી પાડ્યા

લગ્ન પ્રસંગમાં કાર પાર્કિંગ બાબતે થયેલી બોલાચાલી બાદ હત્યાનો બનાવ, બે આરોપીઓની ધરપકડ Changodar Police Station દ્વારા સનાથલ ગામે બનેલી હત્યાની ઘટનામાં ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.પોલીસ…

અમદાવાદમાં કેન્સર સારવારમાં નવી ક્રાંતિ, KD Hospital એ શરૂ કર્યું અદ્યતન Cancer Center

Da Vinci Robotic Surgery થી PET-CT સુધી, KD Cancer Center માં મળશે આધુનિક સારવાર અમદાવાદ: શહેરના આરોગ્યક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ ઉમેરાઈ છે. KD Hospital⁠� દ્વારા અદ્યતન “KD Cancer Center”…

વટવા વિસ્તારમાં ગેરકાયદેસર કફ સિરપ વેચાણનો ભંડાફોડ બે આરોપી ઝડપાયા

NDPS એક્ટ હેઠળ કાર્યવાહી: વટવા વિસ્તારમાં કફ સિરપ વેચતા આરોપીઓ સામે પોલીસની કડક એક્શન અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થો સામે ચાલી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત વટવા પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.…

વાહન ચોરીના 7 ગુનાઓ ઉકેલાયા: વિરમગામ ટાઉન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

વિરમગામ પોલીસે વાહન ચોરીના 7 ગુનાઓ ઉકેલ્યા, આરોપી સાથે 7 ટુ-વ્હીલર કબ્જે અમદાવાદ ગ્રામ્ય: જિલ્લામાં વાહન ચોરીના બનાવોને અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા માટે વિરમગામ ટાઉન પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી…

ખેડા જિલ્લામાં ભાજપાની જાહેરસભાઓ: વિકાસના મુદ્દે જનસમર્થન મેળવવાનો પ્રયાસ

માતર-નડિયાદમાં ભાજપાની સભાઓ, વિકાસ મુદ્દે જનસમર્થન મેળવવાનો પ્રયાસ ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ખેડા જિલ્લાના માતર અને નડિયાદ ખાતે ભાજપા ઉમેદવારોના સમર્થનમાં યોજાયેલી જાહેરસભાઓને સંબોધી જનસમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો…