N Coverage

News Website

ઓટો રિક્ષામાં પેસેન્જરોની નજર ચુકવી ચોરી કરનાર ગેંગ ઝડપાયો – કાલુપુર પોલીસની સફળ કામગીરી

Views: 47
0 0
Spread the love

Read Time:2 Minute, 30 Second

કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓટો રિક્ષામાં મુસાફરોની નજર ચુકવી રોકડ રકમ અને મોબાઇલ ફોનની ચોરી કરતા રીઢા ગુનેગારોને કાલુપુર પોલીસે ઝડપી પાડી નોંધપાત્ર કામગીરી કરી છે.પોલીસ કમિશ્નરશ, એડિશનલ પોલીસ કમિશ્નર સેક્ટર-૧, ડી.સી.પી. ઝોન-૩ અને એ.સી.પી. “ડી” ડિવિઝનની સૂચના મુજબ મિલકત સંબંધિત ગુનાઓને શોધવા માટે સતત પેટ્રોલિંગ અને સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું હતું.તા. 17/03/2026ના રોજ પોલીસ ઇન્સપેક્ટર એચ.આર. વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતું ત્યારે મળેલી બાતમીના આધારે સારંગપુર સર્કલ, માધવબાગ સામે જાહેર રોડ પરથી ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.

ઝડપાયેલા આરોપીઓ:મોહમ્મદ ફૈઝાન ઉર્ફે વલા (ઉ.વ. 32) – દરિયાપુર, અમદાવાદસોહીલ (ઉ.વ. 34) – દાણીલીમડા, અમદાવાદઅકરમમિયા (સુરત)ઇકબાલ હુસેન (ઉ.વ. 35) – દાણીલીમડા, અમદાવાદ કબ્જે કરાયેલ મુદ્દામાલ:રોકડ રકમ: ₹6,000/-4 મોબાઇલ ફોનગુનામાં ઉપયોગમાં લેવાયેલ ઓટો રિક્ષા (GJ-01-TA-8074)

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:PSI આર.એમ. કુશવાહાMSI જગદીશભાઈહેડ કોન્સ્ટેબલ ઋષીરાજસિંહહેડ કોન્સ્ટેબલ જાવેદખાનહેડ કોન્સ્ટેબલ અશોકકુમારહેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ સહિતની ટીમ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love