N Coverage

News Website

અમદાવાદમાં મિલકત સંબંધી ગુનાના આરોપી સામે PASA હેઠળ કાર્યવાહી

અમદાવાદમાં મિલકત સંબંધી ગુનાના આરોપી સામે PASA હેઠળ કાર્યવાહી
Views: 1862
1 0
Spread the love

Read Time:1 Minute, 48 Second

અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન દ્વારા મિલકત સંબંધી ગુનાઓમાં અગાઉ પકડાયેલા આરોપી વિરુદ્ધ PASA (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ) કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસની વિગતો મુજબ, આરોપી બાબુ મૂળજીભાઈ કાછિયા, રહે. અયોધ્યા નગર, એક્સપ્રેસ હાઇવે પાસે, ન્યૂ મણિનગર, રામોલ, અમદાવાદ વિરુદ્ધ PASA હેઠળ દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed