N Coverage

News Website

ટ્રાફિક જામ-પાર્કિંગની સમસ્યા વચ્ચે AMCના એસ્ટેટ વિભાગ સામે સવાલો

ટ્રાફિક જામ-પાર્કિંગની સમસ્યા વચ્ચે AMCના એસ્ટેટ વિભાગ સામે સવાલો
Views: 1704
0 0
Spread the love

Read Time:5 Minute, 42 Second
જણાવ્યા મુજબ, નાગરિક ફરિયાદો માટેની CCRS સિસ્ટમમાં એસ્ટેટ વિભાગને લગતી ફરિયાદોમાં 50 ટકાથી વધુ નેગેટિવ ફીડબેક મળ્યો હોવાની માહિતી કમિશનરના ધ્યાને આવી છે.🚧 રોડ-ફૂટપાથ પર દબાણ યથાવતશહેરના વિવિધ વિસ્તારોમાં લારી-ગલ્લા, પાથરણાવાળા, ચાની કિટલી, પાનના ગલ્લા તેમજ દુકાનદારો દ્વારા ફૂટપાથ પર માલસામાન મૂકવાના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.રોડ અને ફૂટપાથ પરથી દબાણ દૂર કરવાની જવાબદારી સાતેય ઝોનના એસ્ટેટ વિભાગની છે. જોકે, સૂત્રોના આક્ષેપ મુજબ કેટલાક વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી સતત અને અસરકારક રીતે થતી નથી.

દબાણ કરતાં પાર્કિંગના વાહનોને લોક?સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેટલાક વિસ્તારોમાં લારી-ગલ્લા અને અન્ય દબાણો સામે કાર્યવાહી કરવાને બદલે રોડ પર પાર્ક કરાયેલા વાહનોને લોક કરવાની કામગીરી વધુ જોવા મળે છે.જોકે, દબાણકર્તાઓ પાસેથી હપ્તા ઉઘરાવવાના આક્ષેપો પણ વર્ષોથી થતા આવ્યા છે. આ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed