N Coverage

News Website

ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ સાથે શુભેચ્છા મુલાકાત કરી.

Views: 180
1 0
Spread the love

Read Time:2 Minute, 47 Second

ઇફકો કિસાન SEZ પ્રોજેક્ટ રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે : મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુઇફકો કિસાન SEZના વિકાસ અંગે વ્યાપક અને ઊંડાણપૂર્વકની ચર્ચા થઈ : દિલીપ સંઘાણી દિલીપ સંઘાણીમુખ્યમંત્રી ના સકારાત્મક અભિગમ અને ત્વરિત સહકાર બદલ હૃદયપૂર્વક આભાર: દિલીપ સંઘાણીઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ આજે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ સાથે મુલાકાત કરી અને ઇફકો કિસાન SEZના વિકાસ કાર્યોને આગળ ધપાવવા અંગે અત્યંત સારગર્ભિત અને સકારાત્મક ચર્ચા કરી. મુખ્યમંત્રીએ દિલીપ સંઘાણીનું સ્વાગત કરી સૌજન્ય વ્યક્ત કર્યું. બેઠક દરમિયાન પ્રોજેક્ટની વર્તમાન પ્રગતિ, ભવિષ્યની સંભાવનાઓ અને રાજ્ય સરકાર તરફથી વધારાના સહકારને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love