N Coverage

News Website

સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ, સુરત દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં મોટા વરાછા ખાતે રાજસ્વી સન્માન સમારોહ યોજાયો

Views: 137
1 0
Spread the love

Read Time:1 Minute, 42 Second

સમિતિ, સુરત દ્વારા રાજ્ય સરકારમાં મંત્રી તરીકે દાયિત્વ નિભાવી રહેલ રાજય સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ,પશુપાલન, સહકાર અને મત્સય ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, આરોગ્ય,પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગ(સ્વતંત્ર હવાલો)ના રાજયમંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા, કાયદો, ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજયમંત્રી કૌશિકભાઇ વેકરિયા, નાણા, નાગરિક સંરક્ષણ, નશાબંઘી અને આબકારી વિભાગના રાજયમંત્રીશ્રી કમલેશભાઇ પટેલ તેમજ ભાજપાના નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઇ કોરાટ, પ્રદેશ ઉપપ્રમુખ રમેશભાઇ ધડુક, પ્રદેશ મંત્રી નિરવભાઇ અમીન, પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઇ હિરપરા અને પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા શ્રીમતિ અંજુબેન વેકરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમસ્ત લેઉવા પાટીદાર સમાજના સમાજશ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તેમજ વિશાળ સંખ્યામાં નાગરિક ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love